34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home આંતરરાષ્ટ્રીય રશિયાએ યુક્રેન પાસે માંગી મદદ, ચીન તેને આ રીતે મદદ કરી શકે...

રશિયાએ યુક્રેન પાસે માંગી મદદ, ચીન તેને આ રીતે મદદ કરી શકે છે

0

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક સંકડામણ પણ યુરોપિયન તમામ દેશોએ ભેગા મળી લાદવામાં આવેલા પ્રતિબંધની થી તેમ જ ચાલી રહેલા યુદ્ધને કારણે આવી ગયું છે

રશિયા ઈચ્છે છે કે ચીન યુક્રેનને સૈન્ય સામાન સપ્લાય કરે. જો કે શરૂઆતથી જ એવા સંકેત મળી રહ્યા છે કે ચીન રશિયાની પડખે છે ત્યારે ચીન આ મામલે રશિયાની મદદ કરી શકે છે.
 કેટલાક મીડિયા અહેવાલો અનુસાર કે, રશિયા હુમલાની શરૂઆતથી જ ચીનના સાધનોની વિનંતી કરી રહ્યું હતું. જો કે, હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે રશિયા કયા પ્રકારના સાધનોની માંગ કરી રહ્યું છે.
અમેરિકા એવું જ ઇચ્છી રહ્યું છેકે કરશે કે રશિયાના આર્થિક નુકસાનની ભરપાઈ ચીન કે અન્ય કોઈ દેશ દ્વારા ન થાય.
ચીને અત્યાર સુધી યુક્રેન પર રશિયાના હુમલામાં પોતાને તટસ્થ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને હુમલાની નિંદા કરી નથી.
જો કે બની શકે છે કે રશિયા પર યુધ્ધ બાદ 3000થી વધુ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ત્યારે રશિયા તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની અસરને ઘટાડવા માટે આર્થિક મદદ માંગી રહ્યું છે. તેવું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.
 તમામ બાબતો વચ્ચે ચીની વિદેશ નીતિ અધિકારી યાંગ જીશે સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!