28 C
Gujarat
Friday, August 21, 2026
Home આંતરરાષ્ટ્રીય Kabul Blast: કાબૂલની મસ્જિદમાં બ્લાસ્ટ, 5ના મોત 25 ઈજાગ્રસ્ત

Kabul Blast: કાબૂલની મસ્જિદમાં બ્લાસ્ટ, 5ના મોત 25 ઈજાગ્રસ્ત

0
218

અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ છે. ગૃહ મંત્રાલયની નજીક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફાઇ ટાકોરે જણાવ્યું હતું કે, તપાસ હજી ચાલુ છે, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં પ્રાર્થના કરવામાં આવી રહી હતી. આ ધામાકમાં અત્યાર સુધીમાં 5 લોકો માર્યા ગયા છે, જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!