31 C
Ahmedabad
Thursday, April 25, 2024

લાલપુર ગામ પાસેથી 19.86 લાખના વિદેશી દારૂ સહિત નો મુદ્દામાલ ઝડપી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ


રેફ્રિજરેટર કન્ટેનરમાં ચોખાના વિદેશી દારૂ ની 1920 બોટલ હરિયાણાનો વિદેશી દારૂ કબજે કર્યો.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રેફ્રિજરેટર તેનરમાં હરિયાણા થી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈને એક શખ્સ મોતીપુરા થઈ વિજાપુર તરફ જવાનો છે. ક્યારે બાદમી ના આધારે લાલપુર ગામ નજીક સીમમાં એલસીબી ની ટીમે નાકાબંધી કરી વાહનોની વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબનું રેફ્રિજરેટર કન્ટેનર નંબર HR-S3194 હરિયાણા થી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ એક શખ નીકળ્યો છે જે વિજાપુર તરફ જનાર હોય ત્યારે હિંમતનગર આરટીઓ સર્કલ તરફથી બાટલી મુજબનું કન્ટેનર આવતું હતું જેને ઉભું રાખીને કન્ટેનર ના ચાલકે ઉચ્ચ પરચ કરતાં તેને પોતાનું નામ રાજુ અત્તરસિંગ ઠાકોર (મકાન ન.૮૭ સૂર્યલોક દૂસરા છાપરોલા, તા. દાદરી જી. ગૌતમ, બુદ્ધનગર) હોવાનું જણાવ્યું હતું જેની વધુ પુરૂષ પર જ કરતા તેને જણાવ્યું હતું કે દેરોલ તિરુપતિ ઋષિવન પાસે રોડ ઉપર ઇનોવા ગાડી નંબર GJ-15-CB-3893 લઈને દાદુસિંગ પાયલોટી માટે ઉભો છે. તિરુપતિ ઋષિવન જઈને તપાસ કરતા પાઇલોટિંગ કરતી ઇનોવા ગાડી ઉભી રહેલી હતી જેમાંથી દાદુસિંગ પણ સિંહ વાઘેલા નામના શખ્સને પણ ઝડપી લીધો હતો ત્યારબાદ બંને શખ્સોને પૂછપરછ કરીને કન્ટેનર ખોલીને અંદર જોતા ચોખાના કટ્ટા ભરેલા હતા જેની આર્ડમાં વિદેશી દારૂની પેટી નંગ કુલ ૧૬૦ બોટલ નંગ 1920 કિંમત રૂપિયા 19,86,027 થા રેફ્રિજરેટર કન્ટેનર ની કિંમત 10,00,000 તથા ઇનોવા ગાડી કિંમત રૂપિયા 8,00,000 તથા ચોખાના કરતા નંગ 40 કિંમત રૂપિયા 14,12,115 મળી કુલ 38, 01,027 ના મુદ્દા માલ સાથે રાજુ માનસી ઠાકોર તથા દૂધસિંગ પણ સિંહ વાઘેલાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!