30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home શિક્ષણ અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનો નવતર પ્રયોગ, રમતા-રમતા ભણી શકે તે માટે...

અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનો નવતર પ્રયોગ, રમતા-રમતા ભણી શકે તે માટે પ્રયાસ

0

અરવલ્લી જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્ર માંથી ડાયરેક્ટર ચંદનબેન પટેલે માલપુર તાલુકાની એમએમ જે પ્રાથમિક શાળા એક નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને યાદશક્તિ તેમજ રમતા રમતા ભણી શકે તે માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં બાળકોએ જે બાળકો વિજેતા થયા એમને પ્રમાણપત્ર તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. એમ.એમ જે સ્કૂલના સંચાલક શ્રી ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે અવનવી રીતો લાવી અને શિક્ષણનો વ્યાપ અને બાળકોનું જ્ઞાન વધે તે માટે સ્કૂલમાં નવા નવા પ્રયોગો કરતા રહીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!