38 C
Ahmedabad
Friday, April 19, 2024

મોંઘવારીનો માર: અમૂલે દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો વધારો કર્યો, કોંગ્રેસે પૂછ્યું આ હતા अच्छे दिन ?


અમૂલ દૂધના ભાવમાં ભાવ વધારો થતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. બજેટ પછી દૂધના ભાવમાં વધારો થ?યો છે અને તાત્કાલિક અસરથી નવો ભાવ લાગુ કરી દેવાયો છે. અમૂલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના વધેલા ભાવ આજથી એટલે કે, 3જી ફેબ્રુઆરીથી જ લાગુ થશે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે અમૂલ તાજુ અડધુ લીટર દૂધ રૂ.27માં મળશે. જ્યારે તેના 1 લીટર પેકેટ માટે 54 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડનું અડધા કિલોનું પેકેટ એટલે કે ફુલ ક્રીમ દૂધ હવે રૂ.33માં ઉપલબ્ધ થશે. જ્યારે તેના 1 લીટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે.

Advertisement

બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે એક નિવેદન જારી કરીને કહ્યું કે દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના વધેલા ભાવ આજથી એટલે કે 3જી ફેબ્રુઆરીથી જ લાગુ થશે.

Advertisement

કંપનીના જણાવ્યા અનુસાર, હવે અમૂલ તાજુ અડધુ લીટર દૂધ રૂ.27માં મળશે. જ્યારે તેના 1 લીટર પેકેટ માટે 54 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડનું અડધા કિલોનું પેકેટ એટલે કે ફુલ ક્રીમ દૂધ હવે રૂ.33માં ઉપલબ્ધ થશે. જ્યારે તેના 1 લીટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અડધા લીટર માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

Advertisement

દૂધના વધાલે ભાવને લઇને કોંગ્રેસ નિશાન સાધ્યું છે. કોંગ્રેસે સારા દિવસોનો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે ટ્વીટ કર્યું કે છેલ્લા 1 વર્ષમાં અમૂલે દૂધના ભાવમાં 8 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!