27.1 C
Gujarat
Monday, September 14, 2026
Home શિક્ષણ અરવલ્લી : ભિલોડા તાલુકાના બેડાસણ ગામની બેડાસણ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ...

અરવલ્લી : ભિલોડા તાલુકાના બેડાસણ ગામની બેડાસણ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ યોજાયો

0

ભિલોડા તાલુકાના બેડાસણ ગામની બેડાસણ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.વિધાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિધાર્થીઓએ તારંગા હિલ સ્ટેશન – જૈન મંદિર,ધેલા હનુમાનજી મહાવીર મંદિર,નડાબેટ ભારત – પાકિસ્તાન બોર્ડર,નડેશ્વરી માતાજી મંદિર સહિત જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી.શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બેડાસણ પ્રાથમિક પ્રાથમિક શાળા,આચાર્ય મંજુલાબેન પ્રજાપતિ,શર્મીલાબેન ભરાડા,ગીરીશભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફ પરીવારે શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિધાર્થીઓને જોવાલાયક પ્રવાસન સ્થળો વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!