૧૨૨ નંગ મકાઈના કટ્ટા,CNG રીક્ષા તેમજ ashok leyland કંપનીના પીકપ ડાલા સહિત ૬,૭૬,૨૫૦ નો મુદ્દા માલ કબજે કર્યો
વેરહાઉસમા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો ઈસમ રાત્રિ દરમિયાન મજૂરી અર્થે આવતા અન્ય વ્યક્તિઓને મદદ રૂપ થઇ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા
હિંમતનગર તાલુકાના હાજીપુરા ગામે આવેલા વેરહાઉસ ની બે ગોડાઉન માંથી મકાઈના કટકા ચોરી અંગેની પોલીસ ફરિયાદ ગઈકાલે દાખલ થઈ હતી ત્યારે આ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પીએસઆઇ જે.એમ પરમારને બાતમી મળી હતી કે હાજીપુર ગામ તરફથી સીએનજી રીક્ષામાં બે સમૂહ ચોરીનો મુદ્દા માલ વેચવા માટે હિંમતનગર તરફ આવી રહ્યા છે ત્યારે તેમની ટીમ સુરત ગામ નજીક વાંચીને હાથ ધરી હતી તેમાં બાકી વાળી સીએનજી રીક્ષા આવતા પોલીસે સાઈડ માં રખાવી હતી અને રીક્ષામાં 35 સીટ તથા નીચેના ભાગેથી આઠ કરતાં ઝડપી પાડ્યા હતા. બાદમાં દિલીપસિંહ જગતસિંહ ચૌહાણ નામના ઇસમની પૂછપરછ હાથ ધરતા 15 દિવસ પહેલા વેરહાઉસના ગોડાઉન માંથી આ મકાઈના કટ્ટાની ચોરી કરી હોવાનું તેને સ્વીકાર્યુ હતું અને અન્ય ત્રણ લોકોના પણ નામ દીધા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ચોરી કરાયેલા ૧૨૨ કરતાં રિકવર કર્યા હતા તથા ચોરીના કામમાં વપરાયેલી સીએનજી રીક્ષા તથા અશોક લેલન મીની ટ્રક મળી કુલ 6,76,250 નો મુદ્દા માલ રિકવર કર્યો હતો