38 C
Ahmedabad
Sunday, May 12, 2024

આ કંપની બનાવે છે ઘરેણાં, સ્ટોક એક વર્ષમાં 1 લાખ રૂપિયા ના 7 લાખ થયાં, જાણો કયો છે સ્ટોક


છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થાનિક શેરબજારમાં મજબૂત ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આવા ઘણા શેરો છે, જે બજારના આગળ ધપાવી રહ્યા છે . ત્યારે ખાસ કરીને લાંબા ગાળે, આવા ઘણા ક્વોલિટી સ્ટોક્સ છે, જેણે તેમના રોકાણકારોને ખૂબ જ મોટો નફો કર્યો છે. જેમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતી કંપની દર્શન ઓર્ના લિમિટેડનો આ એક ભાગ છે.

Advertisement

આ સસ્તો સ્ટોક એક વર્ષમાં એટલો વધ્યો

Advertisement

બરાબર એક વર્ષ પહેલા એટલે કે 22 માર્ચ 2021ના રોજ દર્શન ઓરના એક શેરની કિંમત માત્ર 12.71 રૂપિયા હતી. જે અત્યારે 85-95 રૂપિયાની રેન્જમાં છે. જો કે મંગળવારના 1 તે 5 ટકા વધીને રૂ. 92.45 પહોંચ્યા છે. ત્યારે આ રીતે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકની કિંમતમાં 591.58 ટકાનો વધારો થયો છે. જેમાં આ વર્ષની વાત કરીએ તો શેરબજારના આવા વલણથી વિપરીત શેર લગભગ 15 ટકા મજબૂત થયો છે. ત્યારે કોઈ રોકાણકારે જો એક વર્ષ પહેલા આ સ 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે રોકાણનું મૂલ્ય રૂ. 7.23 લાખ થયું હોત.

Advertisement

ગઈકાલે લોઅર સર્કિટ હતી, જે આજે રિકવરી થઈ

Advertisement

આ કંપનીએ ગઈ કાલે બીએસઈને જાણ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે બોર્ડ સ્ટોક સ્પ્લિટને લઈને 6 એપ્રિલે બેઠક યોજવા જઈ રહ્યું છે. તયરે ગઈ કાલે તેની માહિતી સાર્વજનિક થયા બાદ આ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના પર લોઅર સર્કિટ લાગી હતી.

Advertisement

અસર સ્ટોક વિભાજનને કારણે છે
આ કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતી મુજબ, આ કંપનીની સ્થાપના થઈ પછી કંપની 2015માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી. જે સોના અને ચાંદીના દાગીનાનો જથ્થાબંધ વેપાર કરે છે. ત્યારે તે સ્ટોકનું વિભાજન કંપનીના એમકેપને અસર કરતું નથી, પરંતુ સ્ટોક યુનિટની કિંમત ઘટે છે. આમ કરતા કમ્પનીનો સ્ટોક વધારે પ્રવાહી બને છે

Advertisement

નોંધ – સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા આપના માર્કેટ એક્સપર્ટ અથવા તો એડવાઈઝરની સલાહ અચૂક લેવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!