35 C
Ahmedabad
Sunday, May 12, 2024

આ શેર માં આટલું રોકાણ કરો થશે બમ્પર ફાયદો


આ શેર 38 પૈસાથી 42 રૂપિયા પર પહોંચ્યો
હાલમાં આ પેનિક સ્ટોકની કિંમત ઓછી થઈ રહી છે . પરંતુ તેમાં ઘણું ખરું જોખમ છે. જેમાં મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી તમામ કંપનીમાં રોકાણ કરી શકાય છે. અને તમને એવા જ એક પેનીક સ્ટોક વિશે કહીએ છીએ જેમાં રોકાણકારો પૈસા લગાવીને કરોડપતિ બની ગયા. હાલમાં, આ પેનીક સ્ટોક છેલ્લા કેટલાક દિવસોથી સતત અપર સર્કિટ પર અથડાઈ રહ્યો છે જેમાં આ એક વર્ષમાં આ સ્ટોક 38 પૈસાથી વધીને 42 રૂપિયા પર ગયો છે .

Advertisement

કંપની શેર નો ઇતિહાસ
છેલ્લા એક વર્ષમાં, આ સ્ટોક શુક્રવાર ના દિવસે 38 પૈસાથી વધીને રૂ 42.85 એ પહોંચ્યો છે . જેમાં આ કંપનીના શેરે એક વર્ષમાં 11,176.32 ટકાનું સારું વળતર આપવામાં આવ્યું છે.

Advertisement

રોકાણકારોને કરોડોનો ફાયદો થયો
જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેર માં 38 પૈસાના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 1.12 કરોડ રૂપિયા હોત. ત્યારે જો કોઈ રોકાણકારે આ વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસમાં આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે આ રકમ વધીને રૂ. 14.67 લાખ થઈ ગઈ હોત. જો કે એક મહિના પહેલા, જો કોઈ રોકાણકારે 19 રૂપિયાના દરે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો રોક્યા હોત તો આજે આ રકમ 2.25 લાખ રૂપિયા થઈ હોત

Advertisement

માહિતીના અભાવે ઘણા લોકો શેર બજારમાં રોકાણ તો કરે છે પરંતુ તેઓ આ રોકાણ માં ઘણું બધું ગુમાવી પણ બેસતા હોઈ છે . કેમકે તેને સાચી માહિતી નો અભાવ હોય છે

Advertisement

નોંધ – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના માર્કેટ એક્સપર્ટની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!