29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય દુનિયા વિશ્વ યુદ્ધ તરફ એક ડગલું વધુ આગળ, યમન Vs સાઉદી અરબ

દુનિયા વિશ્વ યુદ્ધ તરફ એક ડગલું વધુ આગળ, યમન Vs સાઉદી અરબ

0
234

દુનિયા વિશ્વ યુદ્ધ તરફ એક ડગલું વધુ આગળ. યમન vs સાઉદી અરબ હાલ ચાલી રહેલા Ukraine vs Russia na યુદ્ધ થી દુનિયા ખૂબજ હેરાન અને પરેશાન છે.

ઘણા દેશો આ બંને ના યુદ્ધમાં પોત પોતાના પક્ષ લઈને બેઠા છે. ત્યારે ફરી એક વાર વિશ્વ યુદ્ધ ના ભણકારા વાગી રહ્યા છે.

Russia vs Ukraine યુદ્ધ વચ્ચે કાલ azerbaijan અને armenia બંને દેશોએ એકબીજા ફરી એક વાર હૂમલો કરી ચૂક્યા છે.

કદાચ આ બંને દેશો એકબીજા સાથે ફરી યુદ્ધની જાહેરાત કરી શકે છે. આ ચારેય દેશમાં વચ્ચે સાઉદી અરબ દેશોમાં પણ હાલત વધારે ગંભીર બનતા જાય છે. સાઉદી અરબ અને યમન વચ્ચે ચાલતી કોલ્ડ વોર હવે મિલિટરી ડ્રિલ બની શકે છે?

ગઈ કાલે સાઉદી અરબે યમન પર મિસાઈલ હુમલો કર્યાનો દાવો થઈ રહ્યો છે. સાઉદી અરબે યમનના As-Salif શહેર પર હૂમલો કર્યો ના અહેવાલ છે. Russia vs Ukraine યુદ્ધ જલ્દી પૂરી નહીં થાય તો શું ખરેખર વિશ્વ વધારે આક્રામક થઈ જશે? જો આવું થશે તો વિશ્વ યુદ્ધ માટે જવાબદાર કોણ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!