ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીગનગર દ્વારા ખાલી પડેલી મુખ્ય સેવિકા વર્ગ 3 અને ગ્રામ સેવક વર્ગ 3 ની ભરતી માટે ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પંચાયત સેવા પસંદગી મંડળમાં ખાલી પડેલ જગ્યાઓ
મુખ્ય સેવિકા વર્ગ 3 – કુલ જગ્યા 225
ગ્રામ સેવક વર્ગ 3 – કુલ જગ્યા 1571

સરકારી નોકરીઓના સતત અપડે માટે અમારી વેબ સાઈટ www.meragujarat.in જોતા રહો
ફેસબુક અને ટ્વીટર પર અમને ફોલો કરો
ફેસબુક – Mera Gujarat
ટ્વીટર – @MeraGujarat2022
YouTube – Mera Gujarat


