અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાના કંભરોડા ગામે અરવલ્લી યોગ આશ્રમ દ્વારા નિશુલ્ક ચિકિત્સાલઈ દવાખાના નો શુભારંભ લકુલીશ ગામના સંત પ્રીતમ મુનીરી અધ્યક્ષતામાં તંતી ફાઉન્ડેશન ટ્રસ્ટના વનિતા ગણેશ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર જશુભાઈ પટેલ જીવદયાપ્રેમી નિલેશ જોષી ડો યોગેશ ઉપાધ્યાય તાલુકાની ધર્મ પ્રેમી જનતાની હાજરીમાં ચિકિત્સાલય પ્રારંભ થયો હતો ટ્રસ્ટ પ્રમુખ વિનોદ પંડ્યા ટ્રસ્ટની માહિતી આપી હતી. જેમને જણાવ્યું હતું આ ભૂમિ ઉપર દવાખાના સાથે યોગ માટે હોલની સુવિધા જમવાની રહેવાની વ્યવસ્થા સાથે કરોડોની કિંમતમાં લકુલીસ ભગવાન ના મંદિર નું નિર્માણ થશે જે આ પંથકમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરશે