37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

0
200

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક ભારતીયને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્યામજી કૃષ્ણ વર્માના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે. 2003માં જિનીવાથી મહાન સ્વાતંત્ર્ય સેનાનીની અસ્થિઓને પરત લાવવાનું પણ તેમણે યાદ કર્યું.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“બહાદુર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર સ્મરણ કરું છું. દરેક ભારતીયને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે. 2003માં જિનીવાથી તેમની અસ્થિઓ પરત લાવવા માટે સક્ષમ બનવું એ મારા જીવનની સૌથી ખાસ ક્ષણોમાં રહેશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!