28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

BIG BREAKING: સ્પેસની દુનિયામાં ISROએ રચ્યો ઇતિહાસ, SpaDeX Mission નું સફળ લોન્ચિંગ


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ શ્રીહરિકોટાથી સોમવારે (30 ડિસેમ્બર, 2024)ની રાત્રે 10 વાગ્યે એક PSLV રોકેટ દ્વારા પોતાના Spadex મિશનનું સફળ લોન્ચિંગ કર્યું. સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટમાં ફાયદો મળશે. ભારત Spadexનું સફળ લોન્ચિંગ કરનારો દેશ બન્યો છે. ઈસરોએ તેને ભારતના અવકાશ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ ‘મીલનો પથ્થર’ ગણાવ્યો છે.

Advertisement

માનવામાં આવી રહ્યું છે કે, ઈસરોએ આ મિશનની સફળતા જ ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS)ના બનવા અને ચંદ્રયાન-4 મિશનની સફળતાને નક્કી કરશે. આ કારણ છે કે આ લોન્ચિંગને ખુબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જો આ મિશન સફળ થશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી આવું કરનાર ચોથો દેશ બની જશે. ભારતના ચંદ્રયાન-4 મિશનની સફળતા પર આધાર રાખે છે, જેમાં ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્રયાન-4 મિશન 2028માં લોન્ચ થઈ શકે છે.

Advertisement

સ્પેસેક્સ મિશનનો ઉદ્દેશ્ય: વિશ્વને ડોકીંગ અને અનડોકિંગ ટેકનોલોજી પ્રદર્શિત કરવી
પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં બે નાના અવકાશયાનના ડોકીંગ અને અનડોકીંગની ટેકનોલોજી દર્શાવવા માટે.
બે ડોક કરેલા અવકાશયાન વચ્ચે ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફર કરવા માટેની ટેક્નોલોજીનું પ્રદર્શન.
સ્પેસ ડોકીંગ એટલે અવકાશમાં બે અવકાશયાનને જોડવું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!