39 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઇસરી પોલીસે પોકસો એકટ ગુન્હાનો છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા...

અરવલ્લી : ઇસરી પોલીસે પોકસો એકટ ગુન્હાનો છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

0
78

અરવલ્લી જીલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનમાં ખાતે છેલ્લા પાંચ વર્ષથી પોકસો એકટ ગુન્હાનો આરોપી નાસતો ફરતાને ઇસરી પોલીસે રેલ્લાવાડા ખાતેથી ઝડપી પાડી કાયદેશની કાર્યવાહી કરી હતી.

ઇસરી પીઆઇ એચ.આર.ડામોર અને તેમની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા- ફરતા આરોપીને ઝડપી બાતમીદારો સક્રિય કરતા છેલ્લા પાંચ વર્ષથી ઇસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સગીર વયની દીકરી ભોગ બનનારને સગીર વયની હોવાનુ જાણવા છતાં બનનારને ભગાડવામાં મદદગારી કરી આરોપી છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી દેવીલાલ ઉર્ફે દેવાભાઈ ચંપાભાઈ ડામોર રહે.બાવડી(ચીખલીકુવા)તા.ચીખલી જી.ડુંગરપુર ને ઇસરી નજીક આવેલ રેલ્લાવાડા ખાતેથી દબોચી લેતા આરોપીના મોતિયા મરી હતા ઇસરી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!