29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચ સેમિ-ફાઇનલમાં પહોંચ્યો

ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચ સેમિ-ફાઇનલમાં પહોંચ્યો

0
231

ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યા બાદ પેરિસમાં પુરૂષ સિંગલ્સ સ્પર્ધા માટે સેમિ-ફાઇનલમાં પહોંચ્યો

ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યા બાદ પેરિસમાં પુરૂષ સિંગલ્સ સ્પર્ધા માટે સેમિ-ફાઇનલમાં પહોંચી ગયા છે. અગાઉ જેનિક સિનર ગઈકાલે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિકને હરાવીને સેમિ-ફાઇનલમાં પહોંચ્યો હતો. મહિલા સિંગલ્સમાં બે કોકો ગૌફ અને બિનક્રમાંકિત લોઈસ બોઇસન છેલ્લા ચારમાં પોતાનું સ્થાન નક્કી કરાવ્યા બાદ સેમિ-ફાઇનલમાં પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!