25.6 C
Gujarat
Friday, September 18, 2026
Home રાષ્ટ્રીય કઠુઆમાં ડ્રોનથી ફેંકાયેલું 400 ગ્રામ નાર્કોટિક્સ પેકેટ જપ્ત

કઠુઆમાં ડ્રોનથી ફેંકાયેલું 400 ગ્રામ નાર્કોટિક્સ પેકેટ જપ્ત

0
File Image

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પોલીસે હીરાનગરમાં સરહદ પારથી ડ્રોનથી ફેંકાયેલું 400 ગ્રામ નાર્કોટિક્સનું પેકેટ જપ્ત કર્યું. સ્થાનિકોની જાણ પર પોલીસ-બીએસએફની કાર્યવાહી, એફઆઇઆર દાખલ.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે કઠુઆ જિલ્લામાં સરહદ પારથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા માદક દ્રવ્યો ધરાવતું પેકેટ જપ્ત કર્યું છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈકાલે સાંજે હીરાનગર વિસ્તારમાં ડ્રોન દ્વારા કવરમાં લપેટેલું પેકેટ ફેંકવામાં આવ્યું હોવાની સ્થાનિકોની શંકાને પગલે કાર્યવાહી કરતા કે પોલીસ અને સરહદ સલમાતી દળે આજે પેકેટ જપ્ત કર્યું છે.આ પેકેટમાં 400 ગ્રામ નાર્કોટિક્સ મળી આવ્યું છે. આ સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!