29.5 C
Gujarat
Tuesday, August 25, 2026
Home HeadLines મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં હાજર હોવાનો દાવો

મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં હાજર હોવાનો દાવો

0
65

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર હોવાનો દાવો કરાયો છે.

વિમાન ક્રેશ થવાનું કારણ શું?
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!