અરવલ્લી : 7.98 લાખના પોશડોડા ભરેલી ક્રેટા કાર અને પાયલોટિંગ કરતી લકઝુરિયસ કાર સાથે બે લબરમુછિયાને ધનસુરા પોલીસે દબોચ્યા
અરવલ્લી : શામળાજી પોલીસે પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી, વિદેશી દારૂની 98 બોટલ જપ્ત,બુટલેગર ફરાર
અરવલ્લી : શામળાજી પોલીસે બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપ્યો
અરવલ્લી : મોડાસાના ઓધારી તળાવમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, યુવક પર અસામાજીક તત્ત્વોનો લોહિયાળ હુમલો,મોબાઈલ ખેંચવાનો પ્રયત્ન
અરવલ્લી : રાજસ્થાન પોલીસને 26 વર્ષથી હંફાવતા આરોપીને LCBએ ગોધરામાંથી દબોચી લીધો, આરોપીના મોતિયા મરી ગયા
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે જ્યુપિટરમાંથી 252 અને ઇસરી પોલીસે ઇકો કારમાંથી 93 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો ફરાર
અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા ચાર હુમલાખોરો ખેડૂત પર તૂટી પડ્યા, ખેરોજકંપા ગામના ખેડૂત પર જીવલેણ હુમલો
અરવલ્લી : XUVમાંથી અધધ 12.66 લાખનો 422 કિલો પોશડોડા નો જથ્થો ઝડપાયો,વેણપુર નજીક XUV કારે બાઇકને અડફેટે લેતા પર્દાફાશ
અરવલ્લી : માલપુર પોલીસનો સપાટો, સ્વીફ્ટ ડિઝાયર અને અલ્ટો કાર માંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો,ફિલ્મીઢબે ચાર બુટલેગરોને દબોચ્યા
અરવલ્લી : લકઝરી બસમાં 8.41 લાખના દાગીના સાથે બેઠેલ મુસાફર નીચે ઉતર્યોને ગઠિયો દાગીનાનો થેલો ભરી રફુચક્કર
અરવલ્લી : ભિલોડાની મોટા ડોડીસરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જીલ્લાનું ગૌરવ વધાર્યું
અરવલ્લી : LCBએ રામનગર પાસે બાઈકના પાયલોટીંગ સાથે પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવી 253 બોટલ જપ્ત કરી
અરવલ્લી : સાયબર ક્રાઇમ ટીમે મોડાસા યુવા બિલ્ડર્સના વીજબીલ બાકીના નામે 3.93 લાખ ઉસેળી લેનાર UPના ગઠિયાને દબોચ્યો
અરવલ્લી : મોડાસાના સર્વોદયનગરમાં વીજ મીટર અંગે ભાઈએ ઠપકો આપતાં નાના ભાઈ અને માતા-પિતાએ ઢીબી નાખ્યો
અરવલ્લી : મોડાસાના તબીબની સોપારી આપનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ MP રવાના,પોલીસ સતર્કતાની સરાહના