નડિયાદ : મોડી રાત્રે નમાઝ બાદ બે જૂથો વચ્ચે અથડામણ, 5થી વધુ ઇજાગ્રસ્ત, પોલીસની ટીમ સ્ટેન્ડ બાય
પંચમહાલ : ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રીજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ત્રણને અડફેટે લેતા એકનુ મોત
અરવલ્લી : મેઘરજના રાજપુર(રામગઢી)ના યુવકને નિર્દય રીતે ઇકો કાર વડે કચડી નાખનાર બે હત્યારાને કલાકોમાં દબોચ્યા
રાજકોટ : એટ્લાન્ટિસ બિલ્ડિંગ ભીષણ આગમાં ત્રણના મોત, સ્વિગી ડિલેવરી મેન અને બે પિતરાઈ ભાઈ આગમાં હોમાયા
સાબરકાંઠા : ચડાસણાની મહિલાને પ્રેમ કરનાર યુવકને તાલિબાની સજા, પતિ સહિત લોકોએ નગ્ન કરી ગામમાં ફેરવ્યો
ગુજરાત : મુખ્ય સચિવનું નકલી Facebook એકાઉન્ટ,CRPF અધિકારી હોવાનો લોકો પાસે પૈસાની માંગ કરી
GSRTC : નોકરી આપવાના બહાને 45 લોકો સાથે લાખોની છેતરપિંડી, CM કાર્યાલય સુધી રજૂઆત છતાં કાર્યવાહી નહીં
પંચમહાલ : ઘોંઘબાના ધનેશ્વરના જીનાલયમાં મહાવીર સ્વામી સહિતની મુર્તિઓ ખંડિત કરવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા
પંચમહાલ : શહેરાના ચલાલી ગામે હિન્દીભાષી લુંટારૂઓ રાત્રે ઘરમાં ઘુસ્યા, મહિલાના ગળા પર છરો મુકીને સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમની લુંટ કરી ફરાર
પાકિસ્તાન : આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો
NASA ક્રૂ-10ના સભ્યોને સ્પેસ સ્ટેશનનો જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ,19 માર્ચ પહેલાં પૃથ્વી પર પરત ફરશે
આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા જિલ્લા ના SP ને DGP નો આદેશ