અરવલ્લી : ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સમિતિની મેનીફેસ્ટો માટે બેઠક યોજાઇ, વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા-વિમર્શ
કમલમમાં 2 કલાક લાંબી બેઠકમાં PM મોદીએ કહ્યું કે, બેસી રહેવા નહીં પણ પ્રજા વચ્ચે જઈને કામ કરવા જોઇએ
પૂર્વ ગૃહ મંત્રીની વિપુલભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું જિલ્લા સંગઠન જાહેર કરવામાં આવ્યું
મોડાસામાં ટિકિટને લઇને રાહુલ સોલંકીનું નામ મોખરે હોવાનું યુવરાજસિંહનું નિવેદન, ઉર્જાકાંડને લઇને પણ મોટુ નિવેદન
AAP ની રોજગાર ગેરંટી યાત્રી, બાયડથી શરૂઆત થયેલી પ્રથમ રેલીમાં 100 યુવાઓ જોડાયા
વાંચો…રાજકીય નેતાઓનું ઑફસ ઑફ પ્રૉફિટ…
છોટા ઉદેપુર: નવ નિયુક્ત ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પેજ સમિતિ સદસ્યતા સંપર્ક સંવાદ કાર્યક્રમ
AAP પછી કોંગ્રેસની લ્હાણી વરસાવી, જૂની પેન્શન યોગના લાગૂ કરવા સહિત 11 ગેરંટી, રાજ્યની મુલાકાતે અશોક ગેહલોત
‘આપ’નું ભરતી કેલેન્ડર, 10 લાખ લોકોને મળશે નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની GSRTC ના કર્મચારીઓના પગાર વધારાનો કર્યો વાયદો
અરવલ્લી : ફર્સ્ટ ટાઇમ વોટર બનેલ યુવાઓમાં ચુંટણીને લઈને અનેરો થનગનાટ, ઉત્સાહભર મતદાન કર્યું
પંચમહાલ : શહેરાના સીમલેટ ટાપુના મતદારોએ પાનમ નદીમાં જળયાત્રા કરીને કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ
પંચમહાલ : શહેરાના લાભી ગામે વરરાજા સપ્તદીના સાત ફેરા ફરી સીધા મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ
અરવલ્લી : મતદાનનો પ્રારંભ,યુવા મતદારો ,મહિલાઓ અને વૃદ્ધોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ
પંચમહાલ : જીલ્લામા શાંતિપુર્ણ માહોલમાં મતદાન શરુ,સવારથી મતદાનમથકની બહાર મતદાન કરવા લાઈનો