અરવલ્લી : શામળાજી પોલીસે બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપ્યો
અરવલ્લી : મોડાસાના ઓધારી તળાવમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, યુવક પર અસામાજીક તત્ત્વોનો લોહિયાળ હુમલો,મોબાઈલ ખેંચવાનો પ્રયત્ન
અરવલ્લી : રાજસ્થાન પોલીસને 26 વર્ષથી હંફાવતા આરોપીને LCBએ ગોધરામાંથી દબોચી લીધો, આરોપીના મોતિયા મરી ગયા
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે જ્યુપિટરમાંથી 252 અને ઇસરી પોલીસે ઇકો કારમાંથી 93 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો ફરાર
અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા ચાર હુમલાખોરો ખેડૂત પર તૂટી પડ્યા, ખેરોજકંપા ગામના ખેડૂત પર જીવલેણ હુમલો
અરવલ્લી : XUVમાંથી અધધ 12.66 લાખનો 422 કિલો પોશડોડા નો જથ્થો ઝડપાયો,વેણપુર નજીક XUV કારે બાઇકને અડફેટે લેતા પર્દાફાશ
અરવલ્લી : માલપુર પોલીસનો સપાટો, સ્વીફ્ટ ડિઝાયર અને અલ્ટો કાર માંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો,ફિલ્મીઢબે ચાર બુટલેગરોને દબોચ્યા
અરવલ્લી : લકઝરી બસમાં 8.41 લાખના દાગીના સાથે બેઠેલ મુસાફર નીચે ઉતર્યોને ગઠિયો દાગીનાનો થેલો ભરી રફુચક્કર
અરવલ્લી : પાયલોટિંગ સાથે ઇકો કારમાં 59 હજારનો દારૂ ભરી ડીલેવરી આપવા નીકળ્યા, ઇસરી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઝડપ્યો
ભગવાનને લૂંટનાર ચોર ઝડપાયો : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં બે મંદિરમાં ચોરી કરનાર ચોરને ભિલોડા પોલીસે ગ્રામજનો સાથે દબોચ્યો
અરવલ્લી : મોડાસાના સર્વોદયનગરમાં વીજ મીટર અંગે ભાઈએ ઠપકો આપતાં નાના ભાઈ અને માતા-પિતાએ ઢીબી નાખ્યો
અરવલ્લી : મોડાસાના તબીબની સોપારી આપનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ MP રવાના,પોલીસ સતર્કતાની સરાહના
અરવલ્લી : હીટવેવને પગલે આંગણવાડી કેન્દ્રનો સમય સવારે 7 :30થી 10 વાગ્યા સુધી કરવામાં આવેની પ્રબળ લોકમાંગ
ગરમીમાં ઠંડક આપતી ખાખીની સેવા : ભિલોડા પોલીસે ગરમીમાં અમૃતરૂપી છાશનું વિતરણ,વૃદ્ધોને માટલાં વિતરણ કર્યા
અરવલ્લી: ખાણખનીજ ટીમે અણીયોર રોડ પર ગેરકાયદેસર રેતી ખનન કરતા ત્રણ ટ્રક સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ ઝડપી,દંડ ફટકાર્યો