અરવલ્લી: ધનસુરા પોલિસે માળકંપા નજીકથી ક્રેટા ગાડીમાંથી 4 લાખનો દારૂ પકડ્યો
અરવલ્લી: ડેમાઈમાં તસ્કરોએ ATM તોડ્યું, પૈસા કાઢે તે પહેલા પોલિસના હાથે લાગી ગયા !!!
અરવલ્લી: કાર નો પીછો કરી મોડાસા ના લીંભોઈ ગામેથી દારૂ ભરેલી કાર પકડી પાડતી પોલિસ, દારૂ કોનો ?
દિવાળી ટાણે અરવલ્લી પોલિસને મોટી સફળતા, GUJCTOC ના મુખ્ય સુત્રધાર અજય કલાસવા સહિત 10 આરોપીઓને ઝડપી પાડતી LCB
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરાઈ
પંચમહાલ: શહેરાનગરની વાઘજીપુર ચોકડી પાસે અર્ટીકાકારમા આગ લાગતા બળીને ખાખ,ચાર મુસાફરોનો આબાદ બચાવ
અરવલ્લી : સરકારી કચેરીઓમાં લેભાગુ પત્રકારોનો અડિંગો,દિવાળી પર્વમાં ખભે થેલા લટકાવી કચેરીઓમાં બ્યુરો ચીફના નામે ઉઘરાણું
અરવલ્લી : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આંખો બંધ કરી : કાજુ કતરીના નામે કાજુ સાથે સીંગદાણાની પેસ્ટનો બેફામ ઉપયોગ
દિવાળી સમયે અરવલ્લી જિલ્લામાં કેટલાક અધિકારીઓ કહે છે કે, ગરાકી જ નથી.. બોલો… !!! તમે વકરો કરવા આવ્યા છો કે, નોકરો !!!!
અરવલ્લી: 1-1 રૂપિયાનો હિસાબ જનતાને આપવાની માંગ સાથે મોડાસા નગર પાલિકા ખાતે કોંગ્રેસના ધરણાં
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા