અરવલ્લી : પવનથી શીત લહેર,15 km ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને પ્રજાજનો ,પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા
બગદાણા હુમલો કેસ: માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ, રેન્જ IG કચેરીમાં સઘન પૂછપરછ
અરવલ્લી : ભિલોડામાં સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી
અરવલ્લી : SPએ તેરા તુજકો અર્પણ હેઠળ 12 મોબાઈલ પરત કર્યા,LCBએ વોન્ટેડ બુટલેગર,શામળાજી પોલીસે 234 બોટલ દારૂ જપ્ત
અરવલ્લીઃ જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા તરીકે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરે પ્રથમ ક્રમાંક મેળવ્યો
અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ
મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી!
રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર
અરવલ્લી : મોડાસા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો
યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ્ત
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા