28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ આપણું મોડાસા ગૃપ દ્વારા બહેરા મુંગા સ્કૂલમાં બાળકોને ખીરનું જમણવાર

આપણું મોડાસા ગૃપ દ્વારા બહેરા મુંગા સ્કૂલમાં બાળકોને ખીરનું જમણવાર

0
119

આપણું મોડાસા અરવલ્લી ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આસો સુદ આઠમે માં જગદબાં ના આશીર્વાદથી શ્રી વા.હિ ગાંધી બહેરા મૂંગા શાળાના બાળકોને ખીર અને પૂરીનું જમણવાર આપવામાં આવ્યું , જેમાં આપણું મોડાસા અરવલ્લી ગ્રુપના કન્વીનર ભગીરથ કુમાવત, સાગર પંડ્યા , યશ ભાવસાર,કલ્પનાબેન ભાવસાર તથા દર્શનિકા બેન પટેલ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!