છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને તૈયારીઓ તેજ કરવામાં આવી છે ત્યારે સંખેડા વિધાનસભા
બોડેલી તાલુકા નું ઉંચાકલામ ગામે આપના ભાઈ ના સમર્થન માં લોકો એ ખૂબ સહકાર આપ્યો ને આગળ ધીરુભાઈ ભીલ સાહેબ ને ખુલ્લું સમર્થન આપ્યું ને આગળ ભાઈ ને વિજય બનાવાના હોવાના નારા લાગ્યા હતા.
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર


