જીતુ વાઘણીએ વિદ્યાસહાયકોની ભરતી માટે કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે, તેવું ટ્વીટ કરી શિક્ષણ મંત્રીએ જાણકારી આપી હતી.
3300 વિધાયસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. જેમાં આજે 3.30 કલાકે કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. 17 માર્ચ થી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકશે.
આ ઉપરાંત આગામી સમયમાં સ્કૂલનો સ્થાપના દિવસની વડા પ્રધાને વાત કરી હતી. શિક્ષણ વિભાગે સ્કૂલ સ્થાપન દિવસની એટલે કે, સ્કૂલ જન્મ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે.




