37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ અરવલ્લી: ભિલોડાના હિંમતપુરમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અરવલ્લી: ભિલોડાના હિંમતપુરમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0
246

ભિલોડા ના હિંમતપુર મુકામે નેત્ર નિદાન કેમ્પ સંપન
234 જરૂરિયાતમંદિર લાભ લીધો
194 દર્દીઓને ચશ્મા વિતરણ
26 મોતિયા નું ઓપરેશન કરવામાં આવશે

જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ. શામળાજી પ્રદેશ ભક્ત મંડળ ના પ્રમુખ મનુ મહારાજ. જીવદયા પ્રેમી નિલેશ જોશી. ની ભક્તો દ્વારા નેત્રદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ વાઘપુર, નારણપુર, કુંડલા, દેવની મોરી, નવલપુર ના 234 જરૂરીયાત મંદ દર્દીઓએ પોતાની આંખોની ચકાસણી કરવાની હતી જેમાં 26 દર્દીઓને મોતિયા નું ઓપરેશન કરવા મેઘરજ મુકામે લઈ જવામાં આવશે જ્યારે આંખોની એલર્જી વાળા દર્દીઓને દવા ફ્રી આપવામાં આવી હતી દૂર અને નજીકના ચશ્મા . 194 ઉપરાંત દર્દીઓને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું .આ કેમ્પમાં જલારામ સેવા ટ્રસ્ટના પી.આર.ઓ ભીખુભાઈ બામણીયા. ડોક્ટર મોસમી બંગા ડોક્ટર પ્રાચી જોશી સમગ્ર કેમ્પના જરૂરિયાત દર્દીઓને ચેક કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતીભાઈ ઠાવરાજી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!