37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય પંજાબ સરકાર ‘માન’ થી કામ કરવા ટીમ તૈયાર, 10 ધારાસભ્યોને રાજ્યપાલે શપથ...

પંજાબ સરકાર ‘માન’ થી કામ કરવા ટીમ તૈયાર, 10 ધારાસભ્યોને રાજ્યપાલે શપથ લેવડાવ્યા

0
221

પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબના પરિણામો રોંચક આવતા આમ આદમી પાર્ટી સત્તા પર આવતા મુખ્યમંત્રી ભગવંત માન મુખ્યમંત્રી નિયુક્ત થયા છે ત્યારે શનિવારે મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 10 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેમને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ચંદીગઢ ખાતે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.

પંજાબ સરકારના નવા મંત્રી મંડળના શપથ ગ્રહણમાં હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્રાતેય પણ ઉપસ્થિત રહ્યા હતા. જે ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે તેમાં હરપાલસિંહ ચીમા, ડો.બલજીલ કૌર, હરભજનસિંહ, વિજય સિંગલા, ગુરમીત સિંહ મીત, હરજોસિંહ બૈંસ, લાલચંદ કટારૂ ચક્ર, કુલદીપસિંહ ધાલીવાલા, લાલ જીત સિંહ ભુલ્લર અને બ્રહ્મશંકર જિમ્પાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!