33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ સાબરકાંઠા : હોળી ટાણે હવામાનમાં પલટો:વિજયનગર પંથકમાં માવઠાથી રવિ પાકોને નુકસાનની વર્તાતી...

સાબરકાંઠા : હોળી ટાણે હવામાનમાં પલટો:વિજયનગર પંથકમાં માવઠાથી રવિ પાકોને નુકસાનની વર્તાતી દહેશત

0
136

વિજયનગર અને તાલુકાના ગામોમાં હોળી ટાણે હવામાનમાં પલટો આવ્યો છે.

કમોસમી વરસાદની આગાહીના પગલે આજે બપોર પછી હવામાનમાં પલટો આવ્યો છે અને આકાશે કાળા ડીબાંગ વાદળો ચડી આવી વરસાદી ઝાપટું પડી ગયું હતું.હજુ વરસાદ વધશે તો રવિ પાકને પારવાર નુકસાન થવાની દહેશતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.હજુ કમોસમી વરસાદ ચાલુ રહેશે તો તેને કારણે ઘઉં,ચણા,બટાટા,રાયડો,ધાણા,મેથી,ડુંગળી,
વરિયાળી,કેરી, શાકભાજીને પારાવાર નુકસાન થવાની શકયતા છે.

Lalit damor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!