38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ હોળીના પર્વને લઇને ભિલોડા પોલિસ મથકે શાંતિ સમિતીની બેઠક

હોળીના પર્વને લઇને ભિલોડા પોલિસ મથકે શાંતિ સમિતીની બેઠક

0
153

ભિલોડા પોલીસ સ્ટેશન પી.આઈ એચ.પી.ગરાસિયા ના અધ્યક્ષ સ્થાને હોળીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.  શાંતિ સમિતિની બેઠકમાં ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ / વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી,કાપડ એસોસિએશન પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ,ભિલોડા ભારત વિકાસ પરિષદ પ્રમુખ રામઅવતાર શર્મા,ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી,ઉપ પ્રમુખ હર્ષદભાઈ સોની,જન સેવા સંધ ટ્રસ્ટી ગિરીશભાઈ ઉપાધ્યાય,ઐયુબભાઈ બાવજી,કલ્પેશભાઈ ત્રિવેદી,દેવુભાઈ મેધાણી,ભરતભાઈ મોરવાણી,રાજકીય,સામાજીક આગેવાનો,પોલીસ સ્ટાફ પરીવાર સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!