33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય યુરોપીય સહયોગી સાથે બેઠક કરવા બેલ્ઝિયમ પહોંચ્યા જો બાઈડન, રશિયા વિરૂદ્ધ બનાવશે...

યુરોપીય સહયોગી સાથે બેઠક કરવા બેલ્ઝિયમ પહોંચ્યા જો બાઈડન, રશિયા વિરૂદ્ધ બનાવશે રણનીતિ !

0
220

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બેલ્ઝિયમની મુલાકાતે પહોંચ્યા છે. અમેરીકન રાષ્ટ્રપતિ કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. ” જો બાઈડનનું બ્રસેલ્સમાં સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી એલેક્ઝેન્ડર ડી ક્રુ પહોંચ્યા હતા, અને બાઈડને આભાર માન્યો” આ મુલાકાત દરમિયાન સહયોગી દેશો સાથે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સાથે જ, બાઈડન યુરોપની યાત્રા સમયે રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!