32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગર ખેરવાડા ટોલડુંગરી વચ્ચે વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો,વાહન ચાલકો...

સાબરકાંઠા : વિજયનગર ખેરવાડા ટોલડુંગરી વચ્ચે વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો,વાહન ચાલકો ફસાયા

0
228

વિજયનગર તાલુકામાં બિપરજૉય વવાઝોડાની અસર આજે ત્રીજા દિવસે ય પ્રભાવી રહેતાં વરસાદ ચાલુ રહ્યો હતો એ દરમિયાન આજે બપોરે વિજયનગર ખેરવાડા ટોલડુંગરી વચ્ચે વૃક્ષો ધરાશાયી
થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.અટવાયેલા
વાહન ચાલકોએ જાતે તૂટી પડેલાં ઝાડ આસપાસ ખસેડીને પોતાનું વાહન કાઢી આગળ જવા કોશિશ કરતાં જણાતાં હતાં. ઇડરને જોડતા વિજયનગર તાલુકામાં આવેલ આ રોડ ઉપર આખો રોડ
ઢંકાઈ જાય એમ ઝાડ પડી જતા મોટરકરો,જીપો, બસો,બાઇકો અને ટ્રકો સહિતના અન્ય મોટા વાહનોનો આ.સ્થળે જમેલો થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!