38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડામાં પંચાલ ફળીમાં પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ નિમિત્તે ભકિતભાવ પુર્વક...

અરવલ્લી : ભિલોડામાં પંચાલ ફળીમાં પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ નિમિત્તે ભકિતભાવ પુર્વક ૫૬ ભોગનો પ્રસાદ મહિલાઓએ ધરાવ્યો

0
159

ભિલોડા,તા.૩૦

અધિકમાસ દર ત્રણ વર્ષે આવતો હોય છે.શ્રી પુરૂષોત્તમ ભગવાનની ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર પુજન અને અર્ચન કરીને ભકતો ધન્યતા અનુભવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા – મેઘરજ તાલુકામાં પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ દરમિયાન ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર પુજા, પાઠ, પુજન, અર્ચન અને આરતી કરીને ભાવિક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
ભિલોડામાં હાથમતી નદી કિનારાના કોઝ-વે પાસે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર નજીક પંચાલ ફળીમાં અધિક માસ દરમિયાન શ્રી પુરૂષોત્તમ ભગવાનની ભકિતભાવ પુર્વક પુજાવિધિ કરીને પંચાલ સમાજની મહિલાઓએ ૫૬ ભોગનો પ્રસાદ ધરાવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!