29.8 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત માલપુર નગર માં ડીવાયએસપી દ્વારા ફૂટ પટ્રોલિંગ યોજાયું

માલપુર નગર માં ડીવાયએસપી દ્વારા ફૂટ પટ્રોલિંગ યોજાયું

0

આગામી દિવસો માં દેવાળી ના તહેવારો આવે છે ત્યારે નગર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ સુલેહ બની રહે તે માટે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી અને માલપુર પીઆઇ માળી અને માલપુર પોલીસ સ્ટાફ દ્વારા માલપુર નગર માં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું જેના દ્વારા રહીશો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાની ફરજ પ્રત્યે જાગૃત રહે અને તહેવારો ની હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી શકાય તેની લોક જાગૃતિ અર્થે માલપુર નગર માં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!