આગામી દિવસો માં દેવાળી ના તહેવારો આવે છે ત્યારે નગર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ સુલેહ બની રહે તે માટે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી અને માલપુર પીઆઇ માળી અને માલપુર પોલીસ સ્ટાફ દ્વારા માલપુર નગર માં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું જેના દ્વારા રહીશો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાની ફરજ પ્રત્યે જાગૃત રહે અને તહેવારો ની હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી શકાય તેની લોક જાગૃતિ અર્થે માલપુર નગર માં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું
Advertisement
Advertisement