29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીઃ ડેમાઈ સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અરવલ્લીઃ ડેમાઈ સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0
102

ડેમાઈ ગ્રામ પંચાયત તથા સિનિયર સીટીઝન ટ્રસ્ટ ડેમાઈ દ્વારા વાત્રક આંખની હોસ્પિટલના સહયોગથી આંખનો ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક શાળાઓ જેવી કે મોટા મુવાડા, દાનપુરા, વાડીનાથ, ખટારીયા, જુજારપુરા, પ્રતાપપુરા, ઈન્દીરાનગરના કુલ ૨૭૫ બાળકો તથા ૨૫ ગ્રામજનોની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક બાળકની આંખની કીકીમાં તકલીફ હોવાથી બારેજા ઓપરેશન માટે સલાહ આપી હતી. તેમજ ગ્રામજનોમાંથી ૧૦ ગ્રામજનોના ઓપરેશન માટેની સલાહ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ, સીનીયર સીટીઝન પ્રમુખ, મહામંત્રી
ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!