34.2 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ગુજરાત મોડાસા શ્રી એન. એસ.પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓ મોડાસા સબ જેલ ની મુલાકાતે.

મોડાસા શ્રી એન. એસ.પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓ મોડાસા સબ જેલ ની મુલાકાતે.

0
113

શ્રી એન.એસ.પટેલ લૉ કૉલેજના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ મોડાસા સબ જેલની મુલાકાત લીધી.જેમાં , ડૉ . અલ્પાબેન ભટ્ટી , ડૉ.સોનીયા જોશી ડૉ.અનીલ ખોખર તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેલ અધિક્ષક શ્રી જે .જી. ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને જેલ અંગે માહિતી આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!