33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાના વહીવટી કર્મ.સંઘના પ્રમુખ ને રાજ્ય મહામંડળમાં મંત્રી તરીકે વરણી થતા...

અરવલ્લી જિલ્લાના વહીવટી કર્મ.સંઘના પ્રમુખ ને રાજ્ય મહામંડળમાં મંત્રી તરીકે વરણી થતા સ્કૂલમાં સન્માન કરાયું

0

ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ સાધારણ સભા દ્વારકા મુકામે યોજવામાં આવી હતી જેમાં ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે શાળાના હેડક્લાર્ક અને અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘમાં હાલ પ્રમુખ તરીકે સેવા આપી રહેલા કૌશિકકુમાર પી.સોનીને રાજ્ય મહામંડળમાં મંત્રી તરીકે સર્વાનુમતે વરણી પામેલા નું સન્માન કરાયું હતું આ પ્રસંગે મંડળના ફા.મોઇસન, ફા.રોબર્ટ, શાળાના આચાર્ય ફા.નિક્સન સહિત સર્વ મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!