26.8 C
Gujarat
Monday, August 24, 2026
Home HeadLines રાજસ્થાનના જયપુરમાં રસ્તા વચ્ચે સળગતી કાર દોડી…. લોકો જીવ બચાવતા ભાગ્યા

રાજસ્થાનના જયપુરમાં રસ્તા વચ્ચે સળગતી કાર દોડી…. લોકો જીવ બચાવતા ભાગ્યા

0
192

રાજસ્થાનના જયપુરથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સળગતી કાર રસ્તા પર દોડી રહી છે. આનાથી ભય અનુભવતા આસપાસના લોકો પણ ભાગી રહ્યા છે. કારની આગળ અનેક વાહનો ચાલે છે. કાર ચાલકે હેન્ડબ્રેક ખેંચીને કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!