29.1 C
Gujarat
Tuesday, September 29, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને ફટાકડા અને મીઠાઈ વિતરણ...

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરાઈ

0

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરાઈ

દિવાળીના પાવન અવસર પર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારો ના બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
કોંગ્રેસ હંમેશા સામાન્ય માણસના આનંદ અને સુખમાં ભાગીદાર રહી છે. આ કાર્યક્રમનો હેતુ સમાજના અંતિમ માણસ સુધી દિવાળીની ખુશી પહોંચાડવાનો હતો.

આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!