28 C
Gujarat
Friday, August 21, 2026
Home ધર્મ / જ્યોતિષ શામળાજી ખાતે પુનમના દશૅન માટે ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું

શામળાજી ખાતે પુનમના દશૅન માટે ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું

0
213

આજ રોજ વહેલી સવારથી જ ભકતો ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ નમાવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા માટે લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા માટે તડપાપડ થઈ ગયાં હતા

આજરોજ વડસાવિત્રી ની પુનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં મંદિર નાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયા નેં સુંદર વાંધા માં શણગારવામાં આવ્યા હતા ભગવાન શામળીયા નેં સોના હીરા નાં આભુષણો પહેરાવી શુશોભીત કરવામાં આવ્યા હતા ભગવાન નાં સન્મુખ દર્શન કરી નેં ભક્તો ધન્યતા અનુભવતા હતા અલકાયદાની ધમકી નેં પગલે ચારેબાજુ પોલીસ નાં જવાનો ગોઠવાયા હતા મંદિર પરિસર ગભૅગૃહ બજાર વિસ્તારમાં હાઇવે રોડ પર મેશ્વો સરોવર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!