38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગર મામલતદાર ને રાષ્ટ્રીય આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

સાબરકાંઠા : વિજયનગર મામલતદાર ને રાષ્ટ્રીય આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

0
184

વિજયનગર તાલુકમાં આજ રોજ આદિવાસી આગેવાનો દ્વારા જે જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમાં પહેલા હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા લખાતું હતું પરંતુ હાલ તે કોમ્પ્યુટર માં આદિવાસી કાઢી નાંખકામાં આવેલ છે અને ફકત ડુંગરી ગરાસિયા પ્રમાણપત્ર માં લખાય છે જે માં ફરી આદિવાસી ડુંગરી ગરાસિયા પ્રમાણપત્ર માં ઉલ્લેખ થાય તે બાબત ને આજ રોજ વિજયનગર મામલતદાર માતંગ નિમાવત ને વિજયનગર તાલુકાના આદિવાસી તેમજ બી.એન.લટા,લાલજીભાઈ ડામોર,દત્તાજી ખતાત, અળખાજી ગામેતી તેમજ મોટી સંખ્યમાં યુવાનો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!