38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 ગોપાલ ઈટાલિયાને અરવિંદ કેરીવાલે આપી શુભેચ્છાઓ, તમામ અટકોળોનો આવ્યો અંત, અહીંથી લડશે...

ગોપાલ ઈટાલિયાને અરવિંદ કેરીવાલે આપી શુભેચ્છાઓ, તમામ અટકોળોનો આવ્યો અંત, અહીંથી લડશે ચૂંટણી

0
215

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે AAPમાંથી ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડવાના છે તેવી અટકળોનો અંત આવ્યો છે. અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!