28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા: પોળોના જંગલમાં પ્લાસ્ટીક્સની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ

સાબરકાંઠા: પોળોના જંગલમાં પ્લાસ્ટીક્સની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ

0
140

સાબરકાંઠાનુ કાશ્મિર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે ઉજવાતા પોળો ઉત્સવમાં સમગ્ર ગુજરાતથી અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ થાય છે.પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ હુકમ તા. 1 જાન્યુઆરી 2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!