32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી: રાજ્યકક્ષાના ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીમાં પ્રજાની પાંખી હાજરીથી મંત્રી નારાજ, વહીવટી તંત્રને ટકોર


રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ રાજ્યકક્ષાની અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ સુરક્ષાના મહત્વ અંગે તેમજ ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રાહક સંરક્ષણ ઉદ્દેશ્ય ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણ, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને ખામીયુક્ત માલ-સામાન સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે.

Advertisement

આ કાર્યક્રમ રાજ્ય કક્ષાનો હોવાથી નાગરિકો ઓછા હોવાથી જાહેર મંચ પરથી મંત્રી ભીખુસિંહ પરમારે અધિકારીઓને ટકોર કરી હતી, તેમણે કહ્યું કે, જ્યારે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવા માટે તેમની પાસે લીસ્ટ આવ્યું તો અરવલ્લી જિલ્લાનું નામ નહોતું પરંતુ તેમણે રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લામાં કરવાની વાત કરતા મોડાસા ખાતે આકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં નાગરિકોની સંખ્યા ઓછી હોવાથી મંત્રી એ અધિકારીઓ નો જાહેર મંચ પરથી ઉધડો લીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!