27 C
Gujarat
Friday, September 4, 2026
Home પીપલ અરવલ્લી જિલ્લામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અરવલ્લી જિલ્લામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ મોડાસા સંયુક્ત નેત્ર નિદાન અને નિશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
આ કેમ્પ જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ મોડાસા. જીવદયા પ્રેમી નિલેશ જોષી ના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં 185 આંખના દર્દીઓએ લાભ લીધો તેમાંથી મોતિયો જામર વેલ જેવા 32 દર્દીઓને ઓપરેશન માટે જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ હોસ્પિટલ ખાતે લઈ જઈ નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ 116 વ્યક્તિઓને રાહત દરે ચશ્મા આપવા આવ્યા આ કાર્યક્રમમાં સબલપુરના સરપંચ સબલપુર ગ્રામ પંચાયતના તલાટી તેમજ આગેવાન શ્રીઓ જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ પ્રવીણ પરમાર, મનુદાસ ભગત જાયન્ટ્સ મિત્રો હાજર રહ્યા હતા સમગ્ર નેત્ર નિદાન કેમ્પનું આયોજન જલારામ ટ્રસ્ટના પી.આર.ઓ.બી.પી. બામણીયા અને જાયન્ટ્સ મોડાસા પરિવાર દ્વારા કરવામાં આવ્યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!