33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 181.04 કરોડને પાર

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 181.04 કરોડને પાર

0
271

ભારતમાં વેક્સિનેશન કામગીરી પૂરજોષમાં ચાલી રહી છે આ વચ્ચે ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ લગભગ 181.04 કરોડને પાર પહોંચી ગયું છે. હાલમાં જ શરૂ કરવામાં આવેલા 12-14 વર્ષની વય જૂથ માટે 11 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ વેક્સિનેશનના આંકડાની વાત કરવામાં આવે તો HCWs, FLWs, 12 થી 14 વર્થ સુધીના બાળકો,15 થી 18 વર્ષની વયજૂથના બાળકો, 44 થી 49  વર્ષ સુધી વય જૂથ, 60 વર્ષથી વધુના લાભાર્થી તેમજ સાવચેતી એટલે કે, બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં આ તમામ કેટેગરની વેક્સિનેશન યાદી નીચે મુજબ છે.

HCWsપ્રથમ ડોઝ1,04,02,965
બીજો ડોઝ99,89,459
સાવચેતી ડોઝ43,50,998
FLWsપ્રથમ ડોઝ1,84,12,044
બીજો ડોઝ1,74,86,783
સાવચેતી ડોઝ66,45,704
12-14 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ11,68,106
15-18 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ5,61,66,904
 બીજો ડોઝ               3,53,41,348
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ55,37,11,932
બીજો ડોઝ45,89,25,575
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ20,25,96,597
બીજો ડોઝ18,36,27,889
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીપ્રથમ ડોઝ12,66,33,512
બીજો ડોઝ11,43,73,173
સાવચેતી ડોઝ1,06,63,935
સાવચેતી ડોઝ2,16,60,637
કુલ1,81,04,96,924

 

ભારતમાં કોરોનાની સ્થિત

ભારતમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો સક્રિય કેસનું ભારણ શનિવારના રોજ 27,802, જે ભારતના કુલ પોઝિટિવ કેસમાં 0.06 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,075 દૈનિક નવા કેસ નોંધાયા. આ સાથે જ સાજા થવાનો દર હાલમાં 98.73% છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.41%  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!