Advertisement
ઉતરાણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરી તથા તુક્કલથી પશુ પક્ષીઓ ને તથા માનવને થતાં નુકસાન વિશે જાગૃતિ લાવવા માટે આજે વિજયનગર ચિઠોડાની સેવા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ વિજયનગર નોર્મલ રેન્જ ના આર એફ ઓ ડી.આર.મકવાણા,એમ.વી.ડામોર વનપાલ તથા વનરક્ષકશ્રીઓ અને વિસ્તરણ રેંજનો ફોરેસ્ટ સ્ટાફ પણ હાજર રહી ચિઠોડા બજાર માં રેલી કાઢી અને બજાર માં આવેલ પતંગ ની દુકાન માં ચાઇનીઝ દોરી અને તુક્કલનુ ચેકીંગ કર્યું..
Advertisement
Advertisement