31 C
Gujarat
Thursday, July 16, 2026
Home HeadLines Budget 2023: ગેજેટ્સ, સ્માર્ટફોન અને કેમેરા લેન્સ સસ્તા થવા પર નાણાં મંત્રીની...

Budget 2023: ગેજેટ્સ, સ્માર્ટફોન અને કેમેરા લેન્સ સસ્તા થવા પર નાણાં મંત્રીની મોટી જાહેરાત

0
132

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2023-24નું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન, બજેટમાં 7 પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે – સમાવિષ્ટ વૃદ્ધિ, છેલ્લા માઈલ સુધી પહોંચવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, સંભવિતને અનલોક કરવું, ગ્રીન ગ્રોથ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્ર. યુવાનોને મોટી રાહત આપતા બજેટ 2023માં ઈલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ચાલો બજેટ ઈલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ વિશે જાણીએ.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગેજેટ્સને લઈને મોટી જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોનિક આઈટમ હેઠળ કેમેરાના લેન્સને સસ્તું કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેટલાક મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં સ્માર્ટફોન અને કેમેરા લેન્સ સસ્તા કરવામાં આવ્યા છે. આ સિવાય LED સ્માર્ટ ટીવીને સસ્તું કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!